Industrial Projects
Rk Industrial City
Project information
સૌરાષ્ટ્રમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઅલ પાર્કનો પાયો નાખનાર- RKGroup અમારો એક જ મંત્ર છે “લોંગ વિઝન, ઉત્તમ આયોજન, ઝડપી વિકાસ” અમે અવિરત પ્રયત્ન કરીએ છીએ વિકાસની નવી ક્ષિતિજોને ઓળખવા, સર્વાંગી વિકાસની શકયતાઓ ચકાસવા, વિઝનરી આયોજન કરવા અને વિકાસ અને વળતર સુનિશ્ચિત કરવા. આટલી કાળજી સાથે અમે આધુનિક યુગના પ્રાઇવેટ ઈન્ડસ્ટ્રીયલ પાર્કનું નિર્માણ કરીએ છીએ. આ મંત્ર સાથે અમે સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસનો નકશો બદલી રહ્યા છીએ. એટલે જ તો એન્થ્રોપ્રેન્યોર્સ અને સ્ટાર્ટ-અપ માટે ઉત્સાહી લોકોની અમે પ્રથમ પસંદગી છીએ. અમે નહીં, ઉદ્યોગ જગત કહે છે કે “અત્યાર સુધી જે RK ઇન્ડસ્ટ્રીઅલમાં આવ્યા તે સૌ હંમેશા ફાવ્યા.” આમ, R K Group પોતાના વિઝન અને અનુભવ વડે સૌનો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળ રહ્યું છે.
- RKGroup નો ફર્સ્ટ એડવાન્ટેજ છે તેના દ્વારા સિલેક્ટ થયેલું લોકેશન.
- 550 ચોરસ વારના 159 પ્લોટ્સ ઉપલબ્ધ.
- Phase A અને Phase B ને જોડતો કનેક્ટિંગ રોડ.
- કોમર્શિયલ વ્હીકલ્સની સરળ મૂવમેન્ટ માટે ઇન્ટરનલ સફિશિયન્ટ વાઈડ રોડ્સ.
RajkotIndustrialCity શાપર- ઝોનમાં વિકાસનો સોનેરી વિકલ્પ
“ઊંચું વળતર, ડબલ ગ્રોથનો વાયદો ચૂકશો નહીં, અડધા ભાવે શાપરનો ફાયદો’
Rajkot Industrial City રાજકોટના ઉદ્યોગથી ધમધમતા એવા શાપર ઔદ્યોગિક ઝોનમાં આવેલ નારણકામાં સાકાર થનાર છે. શાપર તો ઉદ્યોગોથી ધમધમી જ રહ્યું છે અને તેની નજીકમાં લોઠડા પણ સુવિકિસત છે. એટલેR K Industrial Cityની આસપાસ પણ ઉદ્યોગને અત્યંત સાનુકૂળ માહોલ છે. અહીં મશીનરી, ઓટોમોબાઇલ્સ, ફૂડ, સબમર્સિબલ પમ્પ્સ, જેવી એવરગ્રીન ઇન્ડસ્ટ્રીઝ છે. રાજકોટના બીજા રિંગ રોડથી તદ્દન નજીક એવા આ પ્રોજેક્ટને મળશે પોરબંદર, ભાવનગર, પીપાવાવ પોર્ટ, અમદાવાદ, મોરબી અને મુન્દ્રા જેવા મહત્વના સ્થળોની કનેક્ટિવિટી. રાજકોટના નવા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટથી પણ નજીક એવું RKIndustrialCity તમારા માટે ગ્રોથનો ગોલ્ડન ગેઇટ બની રહશે.
પેટ્રોલ પંપ – 7.9KMS || રેલ્વે સ્ટેશન – 25.5KM5 || પીપાવાવ પોર્ટ – 176KMS || કંડલા પોર્ટ – 215KMS || ન્યુ એરપોર્ટ – 49KMS || મુન્દ્રા પોર્ટ – 237 KMS
More shots
Amenities
LANDSCAPE GARDEN
BOX CRICKET
ARRIVAL PLAZA
TODDLERS PLAY AREA
PICK UP & DROP OFF ZONE
HOME THEATER
ARRIVAL FOYER
POOL DECK
GFOYER SIT OUTS
JACUZZI
INDOOR PLAY AREA
SWIIMING POOL
TEMPLE
CHANGING ROOM
PARTY LAWNS
SPECIFICATIONS
FLOORING
Elegant flooring in reception foyer. Vitrified tiles flooring in rooms & other areas.
WINDOWS
Standard sliding aluminium windows with anodized or power coating finish. Marble or granite equivalent window sills.
ELECTRIFICATION
3 Phase power connection. « Concealed ISI wiring with modular switches. e Appropriate earthing in electric supply. ¢ Distribution board with MCB or ELCB for maximum ‘safety.
TOILET
Branded sanitary ware and CP fittings. « All bathrooms finished with superior quality ceramic tiles.
DOORS
Main door with premium laminates on both sides with high quality hardware fitting. Bedroom doors & bathroom doors of standard flush door.
WASH AREA
Floor : Kota stone or equivalent flooring.
e
Dedo: Premium ceramic or vitrifed tiles provision for RO plant and washing machine.
What Our Client Say
Testimonials
Premrajsinh Parmar
"Big corporate building having hundreds of offices. Clean area and smooth lifts with great interiors."
Ravindra Purohit
"Best In Class Facility. 150ft Ring Road Touch Building."
Kunal Mavani
"Very well project of RK group as always, well maintained, spacious, huge, and craftsmanship."
Parth Tanna
"Clean safe place good atmosphere for work"
Tushar Chotaliya
"Very Nice Space in Rajkot…"